વડોદરાના ઉત્તર-પૂર્વ ઝોનમાં આજે રાત્રે 10થી કાલે સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ

હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેરના ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં ગેસ વિભાગ દ્વારા અપગ્રેડેશનની કામગીરી કરવાની હોવાથી આજે 24 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી આવતીકાલે 25 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ રહેશે. હરણી એરપોર્ટ સર્કલ પાસે ડીઆરએસ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોવાથી પાઇપલાઇનથી ગેસ મેળવતા ઉત્તર ઝોનના હરણી, વીઆઈપી રોડ, ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયાર નગર તેમજ આસપાસનો વિસ્તાર, સરદાર એસ્ટેટ, સમા, નિઝામપુરા, ટીપી 13 સહિતના વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેશે. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા આજવા રોડ, વાઘોડિયા રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, વાડી મહંમદ તળાવ પછીના સમગ્ર વિસ્તારમાં … Continue reading વડોદરાના ઉત્તર-પૂર્વ ઝોનમાં આજે રાત્રે 10થી કાલે સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ